( આગળનાં ભાગમાં તમે જોયું કે, પ્રણવ અને ધેર્ય બન્ને થઈને સાહિલને ખુબ હેરાન કરે છે. જુડોનાં સર ધારાને અન્ય સ્ટુડન્ટ કર્તા વધારે સમય આપે છે. 10thનાં લીધે સાહિલનો ધારા અને જુડો ક્લાસ બન્ને સાથે નો નાતો છૂટી ગયો છે. હવે આગળ...) *** મે ક્લાસ છોડ્યો એ જ સમયે મારા બન્ને મિત્રોએ પણ જુડો છોડી દીધું હતુ. તેમને પણ 10th હતુ માટે. 9thની exam પછી 1 વીકનાં વેકેશન પછી તરત જ 10th સરૂ થઈ ગયુ. આથી હુ ક્લાસ પર ન જ જઇ શક્યો. આ તો કોઈવાર લાંબી રજાઓ આવે એની જ વાટ હતી. આ વર્ષે જ અમારે સેમેસ્ટર ચાલુ થયાં