પ્યાર તો હોના હી થા - 16

(92)
  • 5k
  • 6
  • 2.2k

( મિત્રો આપણે આગળના ભાગમાં જોયું કે જયેશભાઈ અને સંકેતભાઈ, મનિષાબેન આદિત્ય અને મિહીકા સગાઈની ડેટ ફીક્સ કરે છે અને એમને શોપિંગ કરવાનું કામ સોંપે છે. )મિહીકા અને એના મમ્મી પપ્પા ઘરે આવી જાય છે.મિહીકા ફ્રેશ થઈને બેડ પર બેસે છે. આદિત્યએ એને ફોન કરવાનું કહ્યું હતું એટલે એ ફોન હાથમાં જ લઈને આદિત્યના ફોનની રાહ જુએ છે. થોડાં સમય પછી રિંગ વાગે છે અને મિહીકા તરત જ ફોન ઉપાડે છે. મિહીકા : હેલો, આદિત્ય હું ક્યારની તારા ફોનની રાહ જોવ છું. આદિત્ય : મને ખબર જ હતી તારું આવું જ રિએક્શન આવશે. બોલ ક્યારની હાથમાં ફોન લઈને બેસી હતી ને !!મિહીકા