કળયુગના ઓછાયા - 5

(81)
  • 8.5k
  • 6
  • 3.2k

રૂહી તો આખી રાત મસ્ત સુઈ ગઈ. આજે તેને મસ્ત સપનાભરી નિદર આવી ગઈ. આજે તે ઉઠી તો એકદમ ફ્રેશ છે....આજે તો ના કોઈ અવાજ, ના કોઈ બીક લાગી કે ના કોઈ ગુગળામણ..... રૂહીના ચહેરા પર એક મસ્તીભર્યું નાદાન હાસ્ય છલકાઈ રહ્યું છે. રાત્રે તેને વાળ ખુલ્લા રાખીને સુવાની આદત હતી એટલે ઊઠીને તેને પોતાના એ સિલ્કી લાબા વાળને સરખા કર્યા... તે અત્યારે સિમ્પલ નાઈટવેરમા પણ સુદર ,નાજુક અને ક્યુટ લાગી રહી છે.... ત્યાં જ અચાનક તેને યાદ આવ્યું કે સ્વરા પણ અહી જ તેની સાથે રૂમમાં સુતી હતી રાતે...અને તેને યાદ આવ્યું કે તે તો બાજુના બેડ પર જ