એબસન્ટ માઈન્ડ - 10

  • 3.8k
  • 1.4k

સીધો રસ્તો વાઘા બોર્ડરે જતો હતો ઘડિયાળમાં જોયું…. ગઈકાલે રાત્રે અમારે વાત થઈ હતી. એ મુજબ મારે એલાર્મ મુકવાનો હતો, સવારે સાડા પાંચ વાગ્યાનો. પણ મેં ન મુક્યો. કોઈક તો જગાડવા આવશે જ એ ગણતરી હતી. સવારે સવા પાંચની આસપાસ “ભૈયા, ભૈયાજી, ભૈયાજી ઊઠો. સન રાઈઝ નહીં દેખના ક્યા ?”