કારગિલ

(16)
  • 5k
  • 1.5k

?લડાઈ હજુ ચાલુ છે?રક્તના ખપ્પર તને ઓ માતા ચડાવ્યા છે,શત્રુને હથિયારથી હિંમત થી હરાવ્યા છે.વહેંચાય ગયા હતા શરીર કટકા કટકા થઈ,શ્વાસના અંત સુધી વચન અમે નિભાવ્યા છે. ✍️મનોજ સંતોકો. એ બર્ફીલી ચટ્ટાનો અને વરસતા બરફ વચ્ચે આજથી વીસ વર્ષ પહેલાં પાકિસ્તાન સામેની લડાઈમાં ભારતનો અનેક બલિદાન આપી વિજય થયો હતો. આજના દિવસને એ નિમિતે "કારગિલ વિજય દિવસ" તરીકે હર્ષ સાથે ઉજવવામાં આવે છે. કારગિલની પૂરો ઘટના ભારતની સેનાની વીરગાથા છે. માઇન્સ