નમસ્તે મિત્રો કેમ છો બધા ? પાછળ ના ભાગ મા જોયુ કે અરવિંદભાઈ સંજય ને મળ્યા પછી ઘર બદલવાનો નિર્ણય કરે છે, બીજા દિવસે ઘર બદલી નાંખે છે. મનોજ આશા ને ખુબ ફોન કરે છે પણ આશા એનો જવાબ આપતી નથી, મનોજ ને ટેન્શન થાય છે કે શુ થયુ હશે? હવે જોઈએ આગળ. . . . . . કોલેજ થી ઘરે આવીને મનોજ અગાશી ઉપર જતો રહે છે. ત્યાથી ફરી આશા ને ફોન કરે છે પણ આશા નો ફોન બંધ હોય છે. મનોજ ને કંઈ સુઝ જ નહી