Return of shaitan - Part 19

(29)
  • 3.5k
  • 1
  • 1.4k

'હા એક મિનિટ ' રાજે કહ્યું અને તે આગળ લાયબ્રેરી માં જતા બોલ્યો,' બહુ ઓછા ઇતિહાશકારો ને આ મૂર્તિઓ અને આ ચર્ચ વિષે ખબર છે અને જે લોકો ને ખબર છે તે લોકો એ એમાં વિશ્વાસ નથી કર્યો.અને આમ તેમની આ સેક્રેટ લોકેશન ૪૦૦ વર્ષો સુધી સિક્રેટ રહી છે.પરંતુ હવે તેમને આ સિક્રેટ જગ્યા ની જરૂર માત્ર ૪ કલાક સુધી જ છે .' 'કેમ?' 'કેમ યાદ નથી હત્યારા એ શું કહ્યું હતું? તેને કહ્યું હતું કે આજે દુનિયા આગળ આવશે એ લોકો કોણ હતા અને એ પણ કે ચારે કાર્ડીનલસ પર એ સળગતી વસ્તુ થી કોઈ છાપો મારશે અને એ