Whatsapp થી facebook સુધીની સફર - 7

  • 2.9k
  • 894

સ્ટોરી વાંચ્યા બાદ સ્ટોરી વિશેના તમારા પ્રતિભાવ અને રેટિંગ્સ જરૂરથી આપજો પ્રસ્તાવના: એ દિવસે રાત્રે મને એના વિચારોમાં ને વિચારોમાં નીંદર જ ના આવી..પહેલા તો હું sure નહોતી કે આ પ્રેમ છે કે ફક્ત આકર્ષણ..! પણ હવે તો અમારા ચેટિંગને એક વર્ષ વીતી ગયુ હતુ.. અને આ એક વર્ષમાં મને જેવું પ્રિયેશ પ્રત્યે ફીલ થયુ હતુ એવુ કદાચ કોઈ પ્રત્યે અત્યાર સુધીમાં મને ફીલ નહોતુ થયુ.. મને આદત પડી ગઈ હતી એની સાથે ચેટિંગની..અને હા એની પણ! મને એનો સાથ ગમતો હતો,એની સાથે મજા આવતી હતી..એક ખાસ જગ્યા બનાવી લીધી હતી એણે મારા દિલમાં..ને એટલે જ હવે તો મારા દિલમાંથી