29. (હોટલ સિલ્વર સેન્ડનાં રૂમ નં 110 પાસે ઉભેલ નિત્યા અખિલેશનાં અને પોતાના જીવન સાથે જોડાયેલાં રહસ્યો એક પછી એક ખોલી રહી હતી, અને ધીમે - ધીમે અખિલેશનો કેસ સોલ્વ થઈ રહ્યો હોય તેવું ડૉ. રાજન અને અભયને લાગી રહ્યું હતું, હાજર રહેલાં તમામ લોકો નિત્યાની વાત સાંભળીને સ્તબ્ધ થઈ જાય છે...કારણ શ્રેયા અને નિત્યાં બનેવે એક જ છે, જ્યારે નિત્યાં પોતે હાલમાં અધૂરી ઈચ્છાઓ સાથે આત્મા સ્વરૂપે આ અગોચર વિશ્વમાં ભટકી રહી હતી, ત્યારબાદ નિત્યા પોતાની આપવિતી જણાવે છે, સૌ કોઈ પોતાનાં મનમાં રહેલાં પ્રશ્નો નિત્યાને પૂછે છે, અને છેલ્લે અખિલેશ પણ નિત્યાને પ્રશ્ન પૂછે છે…..ત્યારબાદ નિત્યાં અખિલેશે