આજની હકીકત - ૨

  • 3k
  • 1
  • 922

સબંધ ની માયાજાળમારા વહેલા મિત્રો.... સરનામું તોઆપણાં દિલ નું જ સારું લોહી થિ ભિજયેલું....સદાય લાગણીમાં અટવાયેલું....અને પ્રેમથી નીતરતૂ આપણૂ દિલ આજના સમયમાં બધાજ સબંધમા અટવાયેલા છે,કોયક ને ક્યાંક સબંધ સાચવો પડે છે તો કોયક ને જીંદગી સાચવવી પડે છે.આપણો સમાજ હજુ પણ ઘણો પાછળ છે કેમ લોકો આજે પણ સમાજની ચિંતા ને લીધે તેની પોતાની ઈચ્છાઓ ને ભૂલી જાય છે,પોતાના વિચારો ને છોડી દે છે,પોતાની ખુશી ને પણ ભૂલી જાય છે.... જાણતા અજાણતા જો કોક જોડે સબંધ બધાંય જાય તો એને ટકાવી રાખવો પડે છે