( આગળ ના ભાગ મા આપણે જોયું કે રાધિકા અને તેેેના friends રાધિકા ના ઘરે બધા લોકો સાથે રાહુલ સાથે મિત્રતા કરવાનુું પુછે છે અને ઘરનાં સભ્યો ના પાડે છે,હવે આગળ જોઈએ રાધિકા અને તેના મિત્રો શું નકકી કરે છે.) ભાગ: 5 રાધિકા,રાજ,રીયા,રાધિકાના રૂમમાં જાય છે..રીયા: હવે શુું કરશું.. રાધિકા: કાંઈક વિચારીયે ? ત્રણેય વિચારતા હતા કે શું કરવુું, ત્યાં તો રાાધિકા નો ભાઈ આવેે છે અને થોડુ નિરાશાથી કહે છેે આજે મને વાાંચવામાં મન નથી લાગતું.. રાધિકા: આજે તો અમે અવાજ પણ નઈ કરતા તમે શાંતિથી વાંચી શકો..(રાધિ