હેલ્લારો - રીવ્યુ

(54)
  • 8.1k
  • 1.7k

કોઈ ફિલ્મ સારી કે સંપૂર્ણ ક્યારે કહેવાય? જયારે ફિલ્મની વાર્તા, સ્ક્રીનપ્લે, સિનેમેટોગ્રાફી, ડાયલોગ્સ, સંગીત, એક્ટિંગ અને ફિલ્મનું એડિટિંગ સારું હોય. ટૂંકમાં ફિલ્મના દરેક પાસા મજબૂત હોય અને તેના માટે ખુબ ખંતથી મહેનત થાય ત્યારે એક સારી ફિલ્મ બનતી હોય છે. ક્યારેક એવુંય બને કે કોઈ ફિલ્મ જોતી વખતે તમને એવું લાગે કે તમે તે જોઈ નથી રહ્યા જીવી રહ્યા છો. ફિલ્મ પુરી થયા બાદ તમને સતત તે ફિલ્મના જ વિચારો આવે અને તે તમારી જિંદગીનો એક ભાગ બની જાય કે તમારી જિંદગીમાં કોઈ ચેન્જ પણ લાવી દે. બસ આવી જ એક ગુજરાતી ફિલ્મ એટલે 'હેલ્લારો'. તો સ્વાગત છે તમારું અમારી