લગ્નપ્રથા વિશે ચર્ચા

  • 4.2k
  • 2
  • 1.1k

અત્યારે ઘણા લોકો લગ્નપ્રથા નો વિરોધ કરે છે.એમને ધ્યાનમાં રાખીને આ લેખ લખેલ છે.લગ્નપ્રથા ના હોય તો...?એક વાત ધારો કે તમારૂ નકકી થયુ કોર્ટ માં જઈને સહી કરી લીધી. લગ્ન થઈ ગયા..... ....લગનની‌ ગંભીરતા સમજાતી જ નથી...આમાં ટુ વ્હીલર પરચેસ કરી હોય એવું લાગે....કોઈ જાતનું એટેચમેન્ટ થતું જ નથી.વિધીવત લગ્ન કરયા પછી દુલ્હા દુલ્હન ની જાણ બહાર એમનામાં ઘણો ચેન્જ આવી જાય છે.મા બાપ લગ્ન દરમ્યાન જે ઘસાયા હોય, જે ખરી-ખોટી સાંભળી હોય, ઘણુ સહન કર્યું હોય...એને લીધે નાની નાની વાતમાં રીસાઈને પિયર ભાગી જઈને મા બાપને નિરાશ ના કરાય એવું આજના સંતાનો આ રીવાજના લીધે સમજતા થાય છે અને