આત્મહત્યા

(17)
  • 4.4k
  • 3
  • 1.4k

"નહીં............." દરવાજો તોડતા પોતાના એક ના એક દીકરા મનીષ ને આવી રીતે પંખા સાથે લટકતો જોઈ ને તેની માતા ના મોં માંથી ચીસ નીકળી ગઈ. 21 વર્ષ ના મનીષ ના મૃતદેહ ને જોતા જ બધા આઘાત માં આવી ગયા. તેના પિતા કંઈ ન બોલ્યા કારણ કે તેમના શબ્દો તેના ગળા માં જ અટકી ગયા અને છાતી પર હાથ રાખી ને બે ડગલાં પાછળ ખસી ગયા. તેના ભાઈ એ આપેલા આધાર ના કારણે તેઓ પડતા પડતા બચી ગયા. તેની માતા હૈયાફાટ રુદન કરતી હતી. મનીષ ના કાકા અને પડોસ ના એક ભાઈ એ મળી ને પંખા સાથે લટકેલા મૃતદેહ ને નીચે