પ્રેમ અંગાર - પ્રકરણ : 42

(68)
  • 4k
  • 1
  • 1.9k

પ્રકરણ : 42 પ્રેમ અંગાર રૂબીના વિશ્વાસનો ફ્લેટ-એનું હાઉસકીપીંગ એનું જમવાનું એની પોસ્ટ બધું જ એજ જોતી. વિશ્વાસે અલગ અલગ માણસ ન રાખતાં બધું જ રૂબીનાને સોંપેલું હતું. રૂબીના અમેકીકન ખૂબ સુંદર છોકરી હતી. આખા એસ.એસ.આઈ.સીમાં સૌથી સુંદર છોકરી હતી અને એને વિશ્વાસને સાચવવાનું કામ સોંપાયુ હતું. વિશ્વાસ પણ ખૂબ જ ખુશ હતો. રૂબીના એની ખૂબ સંભાળ લેતી. રૂબીના વિશ્વાસને કોફી પીને પાછો સૂઇ જતા જોઇ એ કામ નીપટાવીને બહાર નીકળી ગઇ. કામની વ્યસ્તતા અને થાક ઉજાગરાને કારણે વિશ્વાસ ખૂબ થાકી ગયેલો. માં અને આસ્થાને કહેલું પ્રોજેક્ટ પુરો કરીને એ પાછો આવી જશે પરંતુ અહીં કામને કારણે