પ્રેમ ની અભયાકૃતિ - 5

(21)
  • 2.6k
  • 1.1k

આવી ગઈ હું આપણી પ્રેમ ની અભયાકૃતિ લઇ ને ..... કેટલા દિવસો ના ઇન્તેઝાર બાદ આજે હવે ફ્લેશ બેક માં જવાના છીએ આપણે .... તમારી ખુશીઓ નું તો આજે ઠેકાણું નહિ રહ્યું હોય ..... અરે મારી ખુશી પણ સમાતી નથી હું પણ હવે જણાવી જ દઉં ..... ચાલો તો વાર્તા તરફ જઈએ .... આગલા ભાગ માં આપણે જોયું કે .... "રવિ ક્રિના હવે બાળકો ને વાસ્તવિકતા કહેવા નો સમય આવી ગયો છે એ મોટા થઇ ગયા છે ." અનોખી બોલી. "સાચી વાત છે હું પણ આજે એ જ કહેવાનો હતો . હવે હું આમ નથી જોય શકતો કે મારી બેના