તારી ચાહત - 2

(40)
  • 2.8k
  • 6
  • 1.4k

મારી અને જાનવીની ફોટોઝ જોઈને એણે કહ્યું..એ : બહુ જ સારી જોડી છે તમારી તો..હું : હા.. એ તો છે જ તને ખબર છે અમારી કોલેજ પણ અમને રોમિયો જુલિયટ તરીકે ઓળખે છે.. એ પછી જાનવી તો ઓફલાઇન થઈ ગઈ પણ ચાહત સાથે છેક લંચ ટાઈમ સુધી હું ચેટ કરતો રહ્યો.. બીજે દિવસે સવારે હું લગભગ આઠેક વાગ્યાની આસપાસ હું જાનવીને પિક કરવા એના ઘરે પોહચ્યો.. એના ગેઇટ પાસે ઉભા રહીને બે ચાર હોર્ન માર્યા પણ જાનવીએ કઈ જવાબ ના આપ્યો.. રોજ