લાઇમ લાઇટ - ૪૨

(184)
  • 5.8k
  • 10
  • 3.2k

લાઇમ લાઇટ-રાકેશ ઠક્કરપ્રકરણ- ૪૨ રસીલીએ પોલીસ સાથેની મિલીભગતથી સુજીતકુમારને પકડાવી દીધો હતો. તેને ખબર હતી કે તે પોતાની માનો પતિ છે. પણ તે ખોટું કામ કરી રહ્યો હતો. અને પોતાની પાસે ખોટું કામ કરાવી રહ્યો હતો. પોર્ન ફિલ્મમાં કામ કરવા તે એટલે જ રાજી થઇ હતી કે તેનો ખોટો ધંધો બંધ કરાવી શકે. રસીલીને શંકા હતી જ કે જે રીતે તેને બ્લેકમેલ કરીને પોર્ન ફિલ્મ કરવા મજબૂર કરી રહ્યો છે એ રીતે માને પણ તેણે કોઇ રીતે પોતાના વશમાં રાખી હશે. સુજીતકુમારને પોલીસ લઇ ગઇ પછી મા સુનિતાએ તેની કથની કહેવાની શરૂઆત કરી. "બેટા, તારી માએ ઘણાં દુ:ખ સહન કર્યા