પ્યાર તો હોના હી થા - 15

(93)
  • 4.5k
  • 7
  • 2.2k

( મિત્રો, આપણે આગળના ભાગમાં જોયું કે જયેશભાઈ મિહીકાની ફેમેલીને ડીનર પર ઇન્વાઈટ કરે છે. આદિત્ય સમીર, ધરા અને ઈશિતાને પણ ઇન્વાઈટ કરે છે. બધાં રાત્રે આદિત્યના ઘરે આવે છે. હવે આગળ જોઈશું.)જયેશભાઈ બધાને વેલકમ કરે છે અને ઘરની અંદર લઈ જાય છે. બધાં ઘરમાં જઈ સોફા પર બેસે છે.જયેશભાઈ : છોકરાઓ જાઓ તમે બધાં આદિત્યના રૂમમાં બેસો ડિનરનો સમય થશે ત્યારે તમને બોલાવી લેશું.બધાં મિત્રો આદિત્યના રૂમમાં જાય છે. જયેશભાઈ : માફ કરશો સંકેતભાઈ આમ તમને અમારાં ઘરે બોલાવવા માટે.સંકેતભાઈ : ના ના જયેશભાઈ તમે માફી ના માંગો. હવે આપણે એક જ પરિવારના છીએ.જયેશભાઈ : હા હુ ચાહતે તો તમારાં