રાવણોહ્મ - ભાગ ૩

(33)
  • 3.4k
  • 1
  • 1.8k

ચિઠ્ઠી નાની હતી તેમાં લખ્યું હતું જો તું ઈચ્છતો હોય કે આ ફોટા પબ્લિકલી રિલીઝ ન થાય તો ૧૦ લાખ રૂપિયા તૈયાર રાખજે હું કાલે ફોન કરીશ . સોમ ની માનસિક અવસ્થા વિચિત્ર થઇ ગઈ હતી , તે બેચેન હતો ફોટા જોઈને અને ચિઠ્ઠી વાંચીને હસવું પણ આવી રહ્યું હતું . ચિઠ્ઠી લખનાર કદાચ તેની અસલિયત નહિ જાણતો હોય નહિ આવી હિમ્મત ન કરે . કોઈ સામાન્ય ગુનેગાર હોવો જોઈએ કારણ જો કોઈ કાલી દુનિયાની વ્યક્તિ હોત તો તેના પર વાર કરી બાકી આવી ગુસ્તાખી ન કરે . વિચારોનું વાવઝોડુ તેના મસ્તિષ્કમાં ફૂંકાઈ રહ્યું હતું . એક મન કહેતું