Online સખા

  • 4.9k
  • 1.1k

જેની સામે હું ગાળો બોલી શકું એવો એક મારો online સખા... જે મારી સાથે વાત કરતા કરતા મારી શરમ રાખ્યા વગર પણ બીજા ને આરામ થી ગાળો આપી દેવા વાળો એવો એક મારો online sakha... જે વગર વાંકે મારા દેકારા સાંભળવા તૈયાર થઈ જનાર એવો એક મારો online સખા... જે મારી ઉપર કોઈ દિવસ પણ ગુસ્સો ના કરનાર એવો એક મારો online સખા... જેની ઉપર હું ગુસ્સો કરુ તો પણ ફક્ત smiley emojies (??) મોકલતો એવો એક મારો online સખા... જે મારો મગજ ઠેકાણે ના હોય ત્યારે મારી વાતો શાંતિ થી સાંભળનાર એવો એક મારો online સખા... જે મારી બધી