પ્રેમનું અગનફૂલ - 2 - 1

(46)
  • 4.2k
  • 3
  • 2.1k

આનંદને તેની માતા આરતીની ચિંતા સતાવતી હતી. યાસ્મીનને બચાવવાના ચક્કરમાં ઘણો સમય નીકળી ગયો હતો. તેની માતાની શું હાલત હશે તે વિચારથી તેનું મગજ ફાટી રહ્યું હતું. જેમ યાસ્મીનના માતા-પિતા, બેનની હાલત કરી નાખવામાં આવી હતી. તેમ તેની માતા સાથે ? નહીં... નહીં....’ વિચારોમાં દોડતા મગજને અચાનક ઝાટકો લાગ્યો. તેના પગ એકાએક મોટર સાઈકલની બ્રેક પર દબાઈ ગયા.