તને તો એક મારી હોયને !!

(17)
  • 3.5k
  • 1.1k

તને તો એક મારી હોયને !!! ગામડામા 7ધોરણ ભણેલીને એક એંજીનીયર પતિ સાથે શહેરમા તે સમયે આવેલી!!! પતિ સાથે ઓછુ બોલવુને દુર રેહવાય તેટલુ રેહવુ,એ જ વિચારતી.. કેમ કે પતિ સાથે એ ગામડિયું બોલતી ને પતિ સુધરેલું આથી શરમ આવતી પતિ ભણેલો ગણેલો પોતાના જ ગામનો પણ... ''આ ભણેલો ગણેલો આવ્યો એટલે તે હારી ગઇ'' સાથે જ સાત ધોરણ ભણેલાને પછી તે શહેરમા જતો રહ્યો ભણવા માટે, એ પછીથી માનો કે મોટા થઇ ગયા એટલે છોકરાઓ જોડે બોલવાનુ ન થાય એમ પણ તે પોતાના ઘરથી છે.....ક ગામના બીજા છેડે રહેતો એટલે બોલાય જ નહી જો ઘરની આજુબાજુમા હોત તો વાત