રાવણોહ્મ - ભાગ ૨

(30)
  • 3.2k
  • 2
  • 1.8k

હિમાલયની ગુફા માં મહાવતાર બાબા નું પ્રતિરૂપ જે જ્ઞાની બાબા ના નામથી બહારની દુનિયા માં પ્રચલિત હતા તે હાથ જોડીને ઉભા હતા અને કહી રહ્યા હતા. બાબા સોમ ફરી કોઈ મોટી મુસીબત માં છે આપણે શું કરવું જોઈએ . બાબા એ આંખો ખોલી અને સ્મિત આપીને કહ્યું દરેક વ્યક્તિ માટે એક નિશ્ચિત કર્મ કુદરતે નક્કી કરેલું છે અને જો તેનાથી આગળ વધીને તે કોઈ કર્મ કરે તો તેનું ફળ તેને નિશ્ચિત રીતે ભોગવવું રહ્યું એટલું બોલીને આંખો બંધ કરી દીધી . જ્ઞાની બાબાએ પૂછ્યું બાબા આપની વાત હું પૂર્ણ રીતે સમજ્યો નહિ અને આ વાત સોમ સાથે કઈ રીતે