Whatsapp થી facebook સુધીની સફર - 6

  • 2.1k
  • 740

સ્ટોરી વાંચ્યા બાદ સ્ટોરી વિશેના તમારા પ્રતિભાવ અને રેટિંગ્સ જરૂરથી આપજો પ્રસ્તાવના: 6:30 એ એનો ફોન આવ્યો કે હું તળાવની પહોંચી ગયો છુ ક્યાં આવુ? મેં એને ગેટ નંબર 4 આગળ આવવા કહ્યુ..અને ok કહી એ ગેટ નંબર 4 આગળ આવવા માટે રવાના થઇ ગયો.. .......... આખરે મારી આતુરતાનો અંત થોડી જ મિનિટોમાં આવવાનો હતો... જેમ જેમ મળવાની પળ નજીક આવતી જતી હતી તેમ તેમ મારા દિલની ધડકન વધતી જતી હતી..વારંવાર હું મારા વાળ અને કપડા સરખા કરી રહી હતી.. પળ પળ પળ ના નીકળે આ પળ... જોઈ રહી છુ તારી રાહ પળ પળ.. ખીલતા ફૂલોની સુવાસ ક્યારે લાવશે મળવાની