અંગારપથ - ૨૪

(257)
  • 12.7k
  • 3
  • 6.7k

અંગારપથ. પ્રકરણ-૨૪. પ્રવીણ પીઠડીયા. અભીમન્યુ ભારે વ્યગ્રતાથી હોટલનાં કમરામાં આંટા મારતો હતો. ચારું હમણાં જ પોલીસ સ્ટેશને જવા નીકળી હતી. અત્યારે તો તેને કોઇ તકલીફ પડવાની નહોતી કે નહોતાં કોઇ જવાબ આપવા પડવાનાં કારણકે કમિશ્નર સાહેબ પોતે જ જ્યારે ઘાયલ અવસ્થામાં હોસ્પિટલમાં ભરતી હોય ત્યારે એવા સવાલ-જવાબ કોઇ કરવાનું નહોતું એ સ્વાભાવિક હતું. એટલે જ અભીને ચારુંની ચિંતા નહોતી. પરંતુ તે ફાઇલમાં લખેલી વિગતોને લઇને ડરતો હતો. એ વિગતો ખરેખર ભયાનક હતી અને તે જાહેર ન થાય એ માટે ડગ્લાસ કોઇપણ હદ સુધી જઇ શકે તેમ હતો. આ ફાઇલ હાથવગી કરવા તે ગમે તે કરી શકે તેમ હતો. ભલે