પ્રેમ અંગાર - પ્રકરણ : 39

(83)
  • 3.8k
  • 9
  • 1.8k

સિધ્ધાર્થે અંગિરાને કહ્યું “અરે પણ તારો ફોન કેવી રીતે લે એ ખૂબ બીઝી હતો. અંગિરા કહે ઠીક છે હું પછી એની સાથે નીપટાવીશ. બાય ધ વે આજે તારો શું પ્રોગ્રામ છે ? હું ફ્રેશ થઇ જઉં પહેલાં થોડોક થાક ઉતારું ઘર તો ખોલ. સિધ્ધાર્થ કહે “હાં હાં હાં આવ. તું ફ્રેશ થા હું ત્યાં સુધી મારું કામ નિપટાવું પછી તું કહે એમ પ્રોગ્રામ બનાવીએ. અંગિરા કહે સાંજે પબનાં જઇએ. હું પહેલાં મમ્મી પપ્પા અને જીજુ સાથે વાત કરી લઉં, દીદી અને બધા ભડક્યા જ હશે મારા ઉપર. ઠીક છે હું ફોડી લઇશ.” આજની સાંજ સિધ્ધાર્થ માટે યાદગાર બની ગઇ.