હિયાન - ૪

(29)
  • 6.8k
  • 2
  • 3.4k

મિત્રો વાર્તા નો પ્લોટ તો મારી પાસે ખૂબ જ સરસ છે. પણ મારી લેખાનકલા ને અભાવે હું વાર્તા વધુ રસપ્રદ બનાવી શકતો નથી. જેનું મને ખુબજ દુઃખ છે. પણ હું વધુ સારૂ લખવા પ્રયત્ન કરીશ. અને મારા અનુભવી મિત્રો ને વિનંતી છે કે મને આ બાબત માં આપનું માર્ગદર્શન આપે.******************************* "બોલો તમે, શું થયું હતું ગઈ કાલે? મને બધી વાત કહો બેટા." સુનિલભાઈ તે બંને ને પ્રેમથી પૂછે છે. તે બંને એક બીજા બાજુ જુએ છે. પછી આરવી મક્કમ બની ધ્રુહીનો હાથ પકડી તેને આખી વાત જણાવવાનું કહી દે છે. ત્યારબાદ ધ્રુહી ગઈકાલ સવારથી બનેલી બધીજ