ધ ઊટી... - 26

(69)
  • 3k
  • 7
  • 1.7k

26.(ડૉ. રાજન અને અભય ફોન પર અખિલેશનાં કેસ સંબંધિત વાતો કરે છે, અને સલીમભાઈની મદદથી અખિલેશનાં કેશમાં એક નવું જ રહસ્ય ખુલ્યું, જે અખિલેશનાં કેશને એક અલગ જ દિશા તરફ દોરી જાય છે, હવે આ કેસ આગળ સોલ્વ કરવાં માટે અખિલેશની હાજરી જરૂરી હતી, આથી ડૉ. રાજન જણાવે છે કે અખિલેશની કંડીશન હાલમાં પહેલાં ઘણી સારી છે, થોડીક ચર્ચા બાદ ડૉ. રાજન અખિલેશ અને દીક્ષિતને લઈને ઊટી જવાં માટે તૈયાર થઈ જાય છે…) ડૉ. રાજન પોતાનાં ઘરે પહોંચીને પરિવાર સાથે ડિનર કરે છે, અને પોતાની વાઈફને પોતે અખિલશનનાં કેસ સંબધિત માહિતી મેળવવા અને તેના કેસ સાથે જોડાયેલ મિસ્ટ્રી સોલ્વ કરવાં