મારા પ્રિય કાવ્ય ...

  • 4.2k
  • 1
  • 1.5k

1. તુ સહી શકે જખ્મો બધા તુ સહી શકે જખ્મો બધા તારા દિલને એવું મહાન કર । લક્ષ્ય હજી દૂર છે તું ગગન થી ઉંચી ઉડાન ભર। તું લડે સદા ન પડે કદી તારી હારનો સ્વીકાર કર। જીત શત્રુઓ પ્રેમથી તુ અહમ ને દંભનું દાન કર । તું વહે સદા સરિતા સમૂ ને કહે કથા યુગ યુગ તણી। કોઈ દે ફૂલો કોઈ પથ્થરો એનું પ્રેમથી સન્માન કર । અહીં ચોતરફ ચતુર બધા કોઈ કોઈનું નથી માનતું । કોઈ સાંભળે કે ન સાંભળે તું અમન ને પ્રેમ ને ગાન કર। તારા અશ્રુ હો તારી પ્રાર્થના તારું મૌન હો તારી સભ્યતા ।તું