મોનાર્ક - ચેતના

  • 4.8k
  • 1.2k

ચેતનાચેતના હંમેશા કુતુહલતા અને રસનો વિષય રહ્યો છે. ચેતના શું છે એ સમજવા ઘણાં ચિંતકો, વિચારકો, બૌદ્ધિકો, દર્શનિકો વગેરે એ ખૂબ ચિંતન મંથન કર્યું છે અને પોત પોતાની સમજણ અને અનુભવના આધારે ચેતનાને વ્યાખ્યાયિત કરી છે. ચેતના એટલે સરળ અર્થમાં ભાન. જીવ. પ્રાણ. જો કે મે અહી ફક્ત સમાનાર્થી શબ્દો જ લખ્યાં જેનાથી આપણે પરિચિત છીએ. આ ચેતના શું છે સમજવું ખૂબ અઘરું છે. તેના માટે આ આયખું ઓછું પડે ભાઈ. જન્મોના જન્મો ચાલ્યા જાય પણ આ રહસ્ય પામી શકાતું નથી. અને જે પામી ગયા એ મોક્ષને પ્રાપ્ત થઈ ગયા. લાખ ચોરાશી માંથી મુક્ત અને પરમાત્મામાં વિલીન થઈ ગયા. એવું લોકો