યારા અ ગર્લ - 12

(29)
  • 3.8k
  • 2
  • 1.7k

ગ્લોવર એકદમ ઉભો રહી ગયો ને બે હાથ પહોળા કરી દીધા, રોકાય જાવ. કોઈ આગળ ના વધતા જમીન ખસી ગઈ છે.બધા એકદમ ગભરાય ગયા ને ઉભા રહી ગયા. ને નીચે જોવા લાગ્યા. ખરેખર જમીન બે ભાગમાં વહેંચાય રહી હતી. બધા ને નવાઈ લાગી. કોઈ ભૂકંપ નહિ, કોઈ આંચકો નહિ તો પછી જમીન કેવી રીતે આવી થઈ રહી છે? ને કેમ?હવે શું કરીશું ગ્લોવર? યારા બોલી.કઈ નહિ. આપણે આમાં કઈ નહિ કરી શકીએ. આપણે અહીં જ ઉભા રહેવું પડશે, ઉકારીઓ બોલ્યો.પણ કેમ? આપણે આગળ જવા માટે રસ્તો તો શોધવો પડશે ને? યારા એકદમ નિરાશવદને બોલી.ના અહીં રસ્તો આપણે નહિ પણ આ