AFFECTION - 6

(34)
  • 3.5k
  • 1
  • 1.7k

સનમ ના લીધે એના પપ્પાએ મને 3 દિવસ માટે સંપૂર્ણ આરામ કરવા અને રૂમની અંદર જ રહેવા નોકરાણી દ્વારા કહી મોકલાવ્યું હતું.એટલે સનમ મોટા ભાગે મારા જોડે જ બેસેલી હોય...તે અને તેની અલક મલક ની વાતો....કોઈ દિવસ પતવાની જ નથી.હું તો બસ એને સાંભળતો એના પાસે બેસીને...હજુ આવી રીતે 1 દિવસ પસાર કર્યો હતો...હું અને સનમ રૂમમાં એકલા બેઠા હતા..ત્યાં અચાનક કોઈ એ દરવાજો ખખડાવ્યો... અમારી વાતો માં ખલેલ પડી એટલે સનમ ગુસ્સે થઈને ઉભી થઇ તેને પહેલે તો એમ હતું કે એની નોકરાણી સેજલ હશે અને એટલે જ તે દરવાજો ખોલ્યા વગર જ બોલી...sanam : સેજલ ચાલી જા હાલ...મારે