તને ચાલશે ??

(57)
  • 5.1k
  • 2
  • 1.3k

તને ચાલશે??તને ચાલશે મારા વગર..???જસ્મીતા ...એ.. સ્મિત ને છેલ્લો question... આજ કરેલોઅને સ્મિત એ...કોઈ પણ answer ના આપેલો.. મતલબ whatspp ની ભાષામાં. .seen કરેલો પણ reply ના આપેલો.. વધું આગળ વિચારીએ તો ignore કરેલું..અને એ ignorance જ એમનાં relation નું breakup બનેલું.. અને.. પછી તો.. નાટક નખરા. કરતી,એક જ નજર માં કોઈને પણ ગમી જાય એવી ,નાકની નીચેનો તલ એની સુંદરતાને નજર ના લાગે એની સાક્ષી પુરતો અને બહુજ હસતી જસ્મીતા..શાંત થઈ ગયેલી..વાર્તા ની શરૂઆત.. facebook.. નામના social મિત્ર દ્રારા થયેલી ..આ મિત્ર એ જ આ