પ્રેમ ની ઉમર ન હોય 

(26)
  • 2.8k
  • 5
  • 758

લગ્ન થયા પછી રામભાઈ તેના ભત્રીજા સાથે રહે તેમની પત્ની નું અવસાન થયા બાદ. એકલતા મહેસૂસ કરે. ભત્રીજો કરણ જુવાન હતો તે રામભાઈ સાથે રહે. એકલતા તેનું જીવન કોરી ખાઈ રહ્યું હતું. કરણ રોમાન્ટિક હતો. કૉલેજ કરતો, જ્યારે રામભાઈ જૂની રૂઢિવાદી. રોજ સાંજે ડ્રીન્ક લે સાથે વાતો કરે. કરણ પાસે પ્રેમ ની ભાષા તો પ્રેમ ની વાતો કરે.લગ્ન પછી ક્યારેય રામભાઈ ને પ્રેમ નો અહેસાસ થયો ન હતો. પ્રેમ માટે તે હજી જન્ખી રહ્યા હતા. તેમને લગ્ન જીવન ની અમૂલ્ય પળો યાદ કરાવી જતી. કરણ કૉલેજ સ્ટુડન્ટ એટલે લવ વીસે માહિતી ઘણી. કરણ પોતાની હર વાતો રામભાઈ સાથે ચેર કરે. રામભાઈ ને