વાતો અને યાદો નો અદભુત સફર...

  • 4.1k
  • 1
  • 947

કવિતા ૧.આ વાતો.ભૂલી ને ક્યાં ભૂલાય છે આ વાતો,નાં ચાહવા છતાં પણ કેમ યાદ આવે છે, આ વાતો...વાતો ની રમત રમી લેવી તો સહેલી સહજ,પણ અે રમત ની બહાર નાં અવાય એવી કેમ છે, આ વાતો...જેટલાં સાથે કરવી હોય, એટલા સાથે થાય છે, આ વાતો..તેમ છતાં કેમ તારી સાથે થયેલી યાદ રહે છે , આ વાતો...મજાક મજાક માં થયેલી આ વાતો.કોને ખબર હતી , જીવન ભર યાદ રેવાની છે , આ વાતો.તારા સાથે અે લડવાની મજા,તારા સામે અે જીદો કરવાની મજા, આ વાતો.સબંધ ની શરૂવાત એટલે , આ વાતો નેસબંધો નો અંત એટલે પણ , આ વાતો....જે તને કહિના શકાય