પેહલા પેહલા પ્યાર હૈ !! - 14

(38)
  • 3.5k
  • 2
  • 1.8k

(આગળના ભાગ માં જોયું કે પાયલ વાપી જવા માટે નિકળી જાય છે) પાયલ વાપી આવીને એની રૂટિન લાઈફ માં આવી જાય છે અને એમાં જ વ્યસ્ત રહે છે.. પણ હવે એ રોજ જ અંશ જોડે અચૂક વાત કરે છે..એ બન્ને બહુ કલોઝ આવી રહ્યા હોય છે જેનાથી બન્ને અજાણ હોય છે.. દરરોજ સવારે પેહલા ગુડ મોર્નિંગ થી લઈને રાતે મોડા સુધી વાત કરવી એ હવે પાયલ અને અંશ નું રૂટિન થઈ ગયું હોય છે.. પાયલ એની લાઈફ ની બધી જ વાતો અંશ ને કહી દે છે અને અંશ એના જીવનની બધી વાત પાયલ ને કરે છે.. બન્ને એકબીજા માટે કંઇક