ધી ટી હાઉસ - 3

(76)
  • 3.9k
  • 2.1k

"બીજી ઘટના આજેય પણ યાદ છે. ગામ વાસીઓ આ ઘટનાઓ ના લીધે પરેશાન હતા. તેમને ડર પણ લાગી રહ્યો હતો. હવે કોનો વારો હતો? એ કોઈ પણ નહોતું જાણતું. એ દિવસે જીગર બાઈક લઈ અને ગામ તરફ આવી રહ્યો હતો. કોઈ વાદળી રંગ ની સાડી પહેરેલી યુવાન સ્ત્રી ત્યાં ઉભી હતી. કદાચ, એ કોઈ ની રાહ જોઈ રહી હતી. તેણે જીગર પાસે લિફ્ટ માંગી. જીગર જુવાન ખૂન હતો. માત્ર ત્રેવીસ નો જ હતો. માટે, તેણે આ તક છોડી નહીં. તેણે એ સ્ત્રી ને લિફ્ટ આપી. બંને ગામ સુંધી અંદર આવી ગયા હતા. ગામના પાદરે ચર્ચાઓ થઈ રહી હતી. સરપંચ એ