જિંદગી ….રમત શૂન્ય ચોકડીની ! - 7

(25)
  • 3.7k
  • 3
  • 1.6k

'દીદી, શુન્ય ચોકડીની રમતમાં તું હમેંશા મને હરાવી દે છે...' નાના ભાઈ મલય સાથે શુન્ય ચોકડીની રમત રમી રહેલી લાવણ્યા ઘડીભર એની ફુંગરાવેલ મ્હોંએ કરેલ ફરીયાદથી હસી પડી. પછી એને એક અકળ ઉદાસી ઘેરી વળી. શુન્ય ચોકડીની રમતમાં સળંગ ત્રણ શુન્ય કે ચોકડી એક લાઇનમાં ગોઠવી દેવાય તો બાજી આપણી તરફથી સફળ રમાઇ ગણાય. પણ જીંદગી ?