લાઇમ લાઇટ - ૪૧

(190)
  • 6.3k
  • 8
  • 3.1k

લાઇમ લાઇટ-રાકેશ ઠક્કરપ્રકરણ- ૪૧ રસીલી સુજીતકુમારને ત્યાં પોર્ન ફિલ્મના રીહર્સલ માટે પહોંચી હતી. તે બેડરૂમમાં ડબલબેડ પાસે પહોંચી ત્યારે સહકલાકાર કે સાથી તરીકે સામે આવેલા યુવાનને જોઇ તેની આંખો પહોળી થઇ ગઇ. સામે ઊભેલો યુવાન પણ રસીલીને પોતાની સાથી હીરોઇન તરીકે જોઇને નવાઇ પામ્યો હતો. અને બંને આશ્ચર્ય સાથે બોલી ઉઠ્યા:"તું.... અહીં.....?"રસીલીને કલ્પના ન હતી કે તેની પહેલી ફિલ્મ 'લાઇમ લાઇટ' માં તેના હીરો તરીકે કામ કરનાર મોન્ટુ તેની પહેલી ગણાતી પોર્ન ફિલ્મનો પણ હીરો હશે. આ તરફ મોન્ટુ રસીલીને જોઇ નવાઇ પામ્યો હતો અને પોતાને તેની સામે પોર્ન ફિલ્મ કરવા માટે શરમનો અનુભવ કરી રહ્યો હતો. રસીલી જેવી ટોપના હીરો