મુવી રિવ્યુ – હાઉસફુલ 4

(79)
  • 11.4k
  • 2
  • 2.9k

જ્યારે પાછલો જન્મ આ જન્મને હેરાન કરે... હાઉસફુલ ફ્રેન્ચાઈઝ ભારતની બે સહુથી સફળ ફ્રેન્ચાઈઝમાંથી એક છે. નવાઈની વાત એ છે કે બીજી સહુથી સફળતમ ફ્રેન્ચાઈઝ પણ કોમેડી ફિલ્મોની જ છે જેને આપણે ગોલમાલ ફ્રેન્ચાઈઝ તરીકે ઓળખીએ છીએ. નવાઈની વાત એ પણ છે કે આ પ્રકારની મગજ વગરની કોમેડી ફિલ્મોને વખોડનારા સ્માર્ટ વ્યક્તિઓ પણ આપણે ત્યાં મોટી સંખ્યામાં જોવા મળે છે તેમ છતાં આ બંને ફ્રેન્ચાઈઝ ખૂબ લોકપ્રિય છે.