24.(ડૉ.અભય હનીફની કાર દ્વારા ઊટીનાં બોટેનિકલ ગાર્ડનની મુલાકાત લે છે...આ દરમ્યાન ડૉ. અભયને હનીફ દ્વારા એવી બાબત જાણવાં મળે છે કે જે અજુગતી તો હતી જ તે પરંતુ સાથે - સાથે આ બાબત અખિલેશની સારવારમાં પણ ખુબજ ઉપયોગી નીવડી શકે તેમ હતી, જે આગળ જતાં અખિલેશની જિંદગી સાથે જોડાયેલા કેટલાય રહસ્યોને ખુલ્લાં પાડવામાં ઊપયોગી સાબિત થવાની હતી...ડૉ. અભય બોટેનિકલ ગાર્ડનની મુલાકાત લીધાં બાદ હોટલે પરત ફરે છે, અને હનીફને ત્રણ વાગ્યે ફરી પાછું આવવાં માટે જણાવે છે…)સમય : બપોરનાં ત્રણ કલાકસ્થળ : સિલ્વર સેન્ડ હોટલ. વાતાવરણ એકદમ શાંત હતું, સૂર્ય નારાયણે જાણે બધાંને પોતાનો પ્રતાપ બતાવવાનું નક્કી કર્યું હોય, તેમ