ધ સાયન્સ ટીચર નેહા

(13)
  • 3.5k
  • 3
  • 1k

સરકારી ઓફીસ ની બાજુમાં અમીરબાગ નામની એક સોસાયટી ને સોસાયટીની સરૂઆત માં જ એક નાનકડી પાર્લર હતી. આ પાર્લરની સાથે સાથે ચા ની લારી પણ ચાલતી હતી. અને આ લારી અને પાર્લર ચલાવનાર નું નામ હતું માયાકાકા. માયાકાકા પચાસ એક વરસ ના હતા ને તેમના કેટલાક કેશ સફેદ થઇ ગયા હતા તેમનો અવાજ સ્પષ્ટ, સ્વસ્થ શરીર, નિરોગી, મજબૂત ચાલ, અને તેમના આંખોના અજીબ તેજ સાથે તેમના વ્યક્તિત્વ માં અજીબ સી ખુમારી છલકાતી હતી પણ ક્યારેય તેમના હોંઠો પર હાસ્ય જોવા નહોતું મળ્યું. પણ રોજ સવારના 6 વાગે તેમની લારી પર