Whatsapp થી facebook સુધીની સફર - 5

  • 2.7k
  • 707

સ્ટોરી વાંચ્યા બાદ સ્ટોરી વિશેના તમારા પ્રતિભાવ અને રેટિંગ્સ જરૂરથી આપજો પ્રસ્તાવના: એને કોલ કરવાનુ હું વિચારતી જ હતી ત્યાં સામેથી એનો કોલ આવ્યો..જાણે મારા મનની વાત એના સુધી પહોંચી ગઈ..!! ધ્રુજતા હાથે મે એનો ફોન ઉપાડ્યો..સામેથી એનો અવાજ આવ્યો હેલ્લો.. મી: અ.. હેલ્લો પ્રિયેશ: શું હું મિસ મેઘા સાથે વાત કરી રહ્યો છુ? (વાહ શું મીઠો મધુરોઅવાજ!!!મારા કાનને સ્પર્શીને સીધો મારા હૃદયને સ્પર્શી ગયો..એના અવાજમાં મીઠાશ હતી..ને મીઠાશની સાથે સાથે નમ્રતા પણ હતી..એ મને પૂછી રહ્યો હતો કે શું હું મિસ મેઘા સાથે વાત કરી રહ્યો છુ?પણ હું તો એના અવાજમાં એટલી ખોવાઈ ગઈ હતી કે મારૂ ધ્યાન જ