યાર્સાગુમ્બા ની શોધ - ૬

(19)
  • 1.9k
  • 879

ક્રમશ: પ્રાચી જયારે મમ્મી સાથે વાત કરી રહી હતી, ત્યારે જોરજોરથી પવન ફૂંકાઈ રહ્યો હતો. બરફની જીણી ફોતરીઓ હવામાં ઉડી રહી હતી. અને વાતાવરણમાં અજીબ અવાજો ઉત્પન કરી રહી હતી. વળી આકાશમાં વીજળી પણ થઈ રહી હતી. આથી તેનો પણ અવાજ આવી રહ્યો હતો. પ્રાચી કોઈપણ ભોગે મમ્મી ને ખબર પડે તેમ ઇચ્છતી ન હતી. તેણે જણાવ્યું કે પ્રાચી : મમ્મી અમે લોકો હિલ પર આવ્યા છીએ. અહીં પવન ખુબ છે, આથી આવો અવાજ આવે છે. મમ્મી : તું એકલી જ આવી છો કે....? પ્રાચી : ના મમ્મી...મારુ ગ્રુપ આવ્યું છે....સીમા પણ આવી છે...! પ્રાચીએ સુઝેન ને મમ્મીને હાઈ