હિયાન - ૩

(28)
  • 5.9k
  • 2
  • 3.7k

મિત્રો ઘણા વાચક મિત્રો મારી રચના વાંચે છે પણ તેમનો કોઈ પ્રતિભાવ આવતો નથી. પ્લીઝ તમને જેવી લાગી હોય તેવું મને જણાવો. જો તમને વાર્તા ન ગમી હોય તો પણ કહો હું વધુ ઇન્ટરેસ્ટિંગ લખવાની કોશિશ કરીશ. ??? ******************************************* આયાન અમદાવાદ જતી ટ્રેન માં બેઠો હોય છે. તે ખૂબ જ ઉદાસ હોય છે. તે વિચારે છે, "આરવી અને રાહુલ એ આ રીતે મને દગો આપ્યો અને દિદુ પણ ગઈ કાલે હકીકત જાણ્યા વિના મારા પર ગુસ્સે થઇ ગયા." તે પોતાના વિચારોમાં એકદમ મશગુલ હતો. તેને આજુબાજુનું કશું જ ભાન ન હતું. આરવી અને રાહુલ એક બીજાને પ્રેમ કરે છે