ધ ઊટી... - 23

(67)
  • 2.5k
  • 5
  • 1.7k

23.(અખિલેશ વેદાંત હોસ્પિટલનાં સાઈકિયાટ્રિક આઈ.સી.યુ માં બેભાન હાલતમાં બેડ પર સુતેલ હતો, અને આ બાજુ ડૉ. રાજન, અભય, અને દીક્ષિત ત્રણેય રાજનની ચેમ્બરમાં બેસીને સાક્ષી સાથે ફોન પર વાત કરી રહ્યાં હતાં, એવામાં વોર્ડબોય દ્વારા ખબર મળે છે કે અખિલેશ ભાનમાં આવી રહ્યો છે, અખિલેશ સંપૂર્ણ ભાનમાં આવી ગયો ત્યારબાદ ડૉ. અભય અખિલેશ પાસેથી જરૂરી માહિતી મેળવે છે, અને ત્યારબાદ અભય રાજનની પરમિશન લઈને પોતાની હોસ્પિટલે જવાં માટે વેદાંત હોસ્પિટલ માંથી બહાર નીકળે છે….! ધીમે - ધીમે એક પછી એક એમ દિવસો વીતવા લાગે છે, આવનાર દિવસો અખિલેશને તેના માથા પર આવેલી આફત કે મુસીબતો માંથી ઉગારશે કે નહીં એ