આધા હૈ ચંદ્રમા ઘારી આધી..!

  • 3k
  • 1
  • 776

આધા હૈ ચંદ્રમા ઘારી આધી..! જન્મ્યા એટલા બધાં જ છોકરાં કંઈ કાઠું નહિ કાઢે. કેટલાંક જન્મીને કાંઠલો પણ પકડે. કોઈ કારેલાં જેવો કડવો નીકળે, તો કોઈ જલેબી જેવો મીઠો પણ બને. જેવાં જેના ભાગ..! એકઝેટ..બારાખડીના એક-બે મૂળાક્ષર જેવું..! બારાખડીમાં એક-બે મૂળાક્ષર તો સદીઓથી ઘરજમાઈની જેમ પડ્યા છે. ઝાઝું કામમાં જ નથી આવ્યાં. ત્યારે ઘારીના-ઘ ની વાત કરીએ તો, શું લોકપ્રિયતા હાંસલ કરી? સાવ ગધેડાના-ગ જેવો તો નથી જ રહ્યો. એ ઘરેણાનો-ઘ પણ કહેવાયો, ઘરનો-ઘ પણ કહેવાયો, ઘરવાળીનો-ઘ પણ કહેવાયો, ને ઘારીનો-ઘ પણ કહેવાયો..! ઘારીના-ઘ વગર ચાંદો ચોકમાં ઉગે નહિ..! આ તો આપણું પ્રાઈવેટ સંશોધન..! ઘારી ક્યારેય