પ્રેમ - 1

(10.6k)
  • 3.6k
  • 2
  • 1.1k

આપની સમક્ષ આ મારી પ્રથમ પ્રેમ કથા છે. કોઇ ભૂલ થાય તો માફ કરજો. સવાર ના સોનેરી કિરણ આરોહી ના આંખ પર આવતા તે તરત ઊભી થઇ બ્રશ કરવા ગઇ. પરંતુ તેેેના મનમાંથી આરવ ના વિચાર હતતા નથી. પરંતુ તે વાસ્તવિક પરિસ્થિતિમાં આવી ફટાફટ તૈયાર થઈ નીચે નાસતો કરવા બેેેઠી.અરે આ શું મારી આરુ આજે સવારે જલ્દી જલ્દી કયાં જાય છે? નીતાબેન આરોહી ના મમ્મી. એટલા માં આરુ ની સખી યામી તેને બૂમો પાડે છે. આરુ ચાલ જલ્દી, મમ્મી હું આવી ને કહું એમ કહીને આરોહી નીકળી