પ્રેમ અંગાર - પ્રકરણ : 36

(85)
  • 3.9k
  • 9
  • 1.9k

પ્રકરણ : 36 પ્રેમ અંગાર વિશ્વાસ માં ગયા એટલે તરત જ આસ્થાનાં ખોળામાં માથું નાંખી સોફા પર જ સૂઇ ગયો. આસ્થાને ખૂબ વ્હાલ કરી ચૂમી લીધી. હોઠનાં વિરહ છૂટ્યા એણે આસ્થાનું માથું પોતાનાં તરફ નમાવી એનાં હોઠ સાથે હોઠ મિલાવીને મધુર રસ પીવા લાગ્યો. ક્યાંય સુધી બસ પ્રેમ કરતો રહ્યો. આસ્થાને વ્હાલથી ખૂબ સહેલાવતો રહ્યો. આસ્થાએ કહ્યું “એ મારાં ચિત્ત ચોર કાબૂ રાખો મારાં પણ પછી સંયમનાં બાંધ છૂટી જશે. વિશુ ખૂબ પ્રેમ કરું કરી એણે વિશ્વાસને ખૂબ પ્રેમ કરવા માંડ્યો. બે હૈયા આજે પ્રેમમાં મદહોશ થઇ ગયા.” વિશ્વાસે આસ્થાને ઉંચકીને અંદર રૂમમાં લઇ ગયો અને...